સુરત બ્રેકીંગ : મેયર હેમાલી બોઘાવાલા લોકોને જાગૃત કરવા ઉતર્યા રસ્તા પર

સુરત બ્રેકીંગ
સુરતમાં ચૂંટણીમાં રેલાઓ કરી અને ઉજવણીઓની રેલી કર્યા બાદ સુરતના નવા મેયરને આવ્યું જ્ઞાન
સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા લોકોને જાગૃત કરવા ઉતર્યા રસ્તા પર..
કારમાં વધુ સંખ્યામાં જઈ રહેલા લોકોને સોશ્યલ ડિસ્ટંસિંગ પાલન કરવા આપી શિખામણ