સુરત બ્રેકીંગ : મહિલા કોર્પોરેટરની પોલીસ કમિશનરને ફરિયાદ

સુરત બ્રેકીંગ
મહિલા કોર્પોરેટરની પોલીસ કમિશનરને ફરિયાદ
પીપલોદ અને ડુમસ રોડ પર પોલીસના અભદ્ર વ્યવહારથી ભાજપની મહિલા કોર્પોરેટર સામે આવી
કોરોના કાળમાં ગરીબ અને જાત મહેનત કરનારા સામાન્ય લોકો સાથે પોલીસના અવ્યવહારીક વર્તન બાબતે રજુઆત
કોર્પોરેટરે પોલીસ કમિશનરને પત્ર લખી ગરીબો સાથે સન્માનપૂર્વક વર્તન કરવા વિનંતી કરી છે
વોર્ડ નં. 22 વેસુ-ભટાર-ડુમસના ભાજપના કોર્પોરેટર કૈલાશબેન સોલંકીએ કરી રજુઆત