સુરત બ્રેકીંગ : રાંદેર કોઝવેમાં બે યુવક પાણીમાં ડૂબ્યા

સુરત બ્રેકીંગ
રાંદેર કોઝવેમાં બે યુવક પાણીમાં ડૂબ્યા
એકનો થયો બચાવ બીજા યુવક પાણીમાં ગરકાવ
ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી
વિયર કમ કોઝવે લોકોના ટોળા ઉમટ્યા