સુરત બ્રેકીંગ : લાલગેટ વિસ્તારમાં બાળકીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

સુરત બ્રેકીંગ
બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ
લાલગેટ વિસ્તારમાં બની ઘટના
ફૂટપાથ પર સુતેલી સાત વર્ષની બાળકીનું અપહરણ
મોઢું દબાવી ઉપાડી જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યુ
માતા સાથે સુતેલી હતી બાળકી
નરાધમ જમ્મુ પઠાણ નામના રીઢા ગુનેગારએ આચર્યું દુષ્કર્મ
બાળકીએ માતાને આપ વીતી કેહતા સમગ્ર હકીકત આવી બહાર
પોલીસ સીસીટીવીના આધારે આરોપીની કરી ધરપકડ