સુરત બ્રેકીંગ : વેસુ વેક્સીનેશન સેન્ટર ઉપર ધમાલનો મામલો

સુરત બ્રેકીંગ
વેસુ વેક્સીનેશન સેન્ટર ઉપર ધમાલનો મામલો
ઉમરા પોલીસે 5 લોકોની ધરપકડ કરી
વેક્સીનેશન સેન્ટરના ડેટા ઓપરેટરની ફરિયાદના આધારે
વેસુ ગામના 5 લોકોની ધરપકડ કરવામાં આવી
બીજી તરફ વેક્સીન આપવામાં લાગવગ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી નહીં
પોલીસે અહીંયા વેકસીન લેવા સિનિયર સિટીઝન્સ ઉપર દંડા વાળી પણ કરી હતી