સુરત બ્રેકીંગ : વેસુ વિસ્તારમાં વેકસીન લેવા આવનાર લોકો પર દંડાવાળી

સુરત બ્રેકીંગ
વેસુ વિસ્તારમાં વેકસીન લેવા આવનાર લોકો પર દંડાવાળી
સવાર થી 200 લોકો લાઈનમાં વેકસીન માટે ઉભા હતા
લાગવગ લગાવી બીજા દરવાજે 10 માણસોને વેકસીન લેવા માટે એક અજાણ્યો કામ કરતો હતો
જેનો વિરોધ કરવામાં આવતા અજાણ્યા વ્યક્તિ અને ગામ વાસીઓ વચ્ચે બબાલ થઈ
બબાલ થતા ઉમરા પોલીસ બોલાવવી પડી
પોલીસે તમામ ને ખસી જવાના જણાવ્યું હતું
લોકો ત્યાંથી ન ખસતા પોલીસે દંડાવાળી કરી
લોકો વચ્ચે થતું ઘર્ષણ અટકાવવા પોલીસે દંડાવાળી કરી
ખુદ ઉમરા પીઆઇ ઝાલા ખુદ દંડાવાળી કરતા નજરે આવ્યા
અજાણ્યો વ્યક્તિ બબાલ કરાવી ફરાર થઈ ગયો
અને માસૂમ લોકો પોલીસના રોષનો ભોગ બન્યા