સુરત બ્રેકીંગ : વરેલી ખાતે ગાંજાનો ધંધો કરતો ધીરેન્દ્રસિંગે કર્યો મહિલા ઉપર હુમલો

સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ વરેલી ગામની ઘટના
વરેલી ખાતે ગાંજાનો ધંધો કરતો ધીરેન્દ્રસિંગે કર્યો મહિલા ઉપર હુમલો
નશાની ધૂતમાં આવીને મહિલા ઉપર સળિયા દ્વારા કર્યો જીવલેણ હુમલો
સળિયા વડે હુમલો કરી મહિલાને માર માર્યો
મહિલા ઉપર હુમલો કરતા મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી
મહિલા ને ઇજા પહોંચતા તત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી
ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે