સુરત બ્રેકીંગ : શેખપુર ગામની હદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત બ્રેકીંગ
સુરત ગ્રામ્ય એલ.સી.બી ટીમ ને મોટી સફળતા
કામરેજ તાલુકાનાં શેખપુર ગામની હદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો
અર્ધસળગેલી હાલતમાં નહેર બાજુમાંથી મળી હતીં લાશ
દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ આરોપી ભરત કુકડીયા દ્વારા કરાઇ હતી હત્યા
મરણ જનાર વિજય દેસાણીની કરાઇ હતી હત્યા
હત્યામાં વપરાયેલ ફોર્ડફીગો કાર કબ્જે કરાઈ
મરણ જનાર વિજય દેસાણી ભરત કુકડીયા પાસે માંગતો હતો કમિશન