સુરત બ્રેકીંગ : શહેરમાં હજુ પણ રેમડેસિવીરની અછત

સુરત બ્રેકીંગ
શહેરમાં હજુ પણ રેમડેસિવીરની અછત
4147 ઇન્જેક્શનોની કલેકટર પાસે કરાઈ માંગ
માંગ સામે માત્ર 2559 ઇન્જેક્શનની ફાળવણી
વેન્ટિલેટર ઉપર 279 દર્દીઓ પૈકી 276 દર્દીઓને ઇન્જેક્શન અપાયા
બાઇપેપના 457માંથી 449 દર્દીઓને આપ્યા ઇન્જેક્શન
ઓક્સિજનના 3145માંથી 1824 દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા
કોમોરબીડના 10 દર્દીઓને ઇન્જેક્શન અપાયા
ઓક્સિજન ઉપરના 50 ટકા થી વધુ દર્દીઓ પર કાપ મુકાયો