સુરત બ્રેકીંગ : સિંગણપોર પોલીસ સ્ટેશનના PI વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટનો હુકમ

સુરત બ્રેકીંગ
સિંગણપોર પોલીસ સ્ટેશનના PI વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટનો હુકમ
આરોપી વિરુદ્ધ એક જ ગુનામાં બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધ્યો હતો ગુનો
આરોપીની એક ગુનામાં એક જ વખત ધરપકડ થઇ શકે
તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં તેજ ગુનાને લઇ અટકાયત કે ધરપકડ ન થઇ શકે
જેને સિંગણપોર PI એ.પી.સાલૈયાએ ભંગ કર્યો હતો