સુરત બ્રેકીંગ : સ્ટ્રીટ લાઈટ પોલ સાથે અજાણ્યા યુવાને કપડું બાંધી ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરત બ્રેકીંગ
સુરત રેલવે સ્ટેશન ના પાર્કિંગ ના અજાણ્યા યુવાને ફાંસો ખાધો
સ્ટ્રીટ લાઈટ પોલ સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો
ગઈ રાત્રી દરમ્યાન નો બનાવ
પોલીસ ઘટનાના સ્થળે પહોંચી
યુવક ની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા