સુરત બ્રેકીંગ : સ્મિમેરના 90 જેટલા તબીબો હડતાળ ઉપર

સુરત બ્રેકીંગ
સ્મિમેરના 90 જેટલા તબીબો હડતાળ ઉપર
વેંતનની વિસંગતતાને કારણે તબીબોની હડતાળ
રાજ્ય સરકાર તબીબોને 1.25 લાખ નું વેતન આપે છે
સુરત મનપા સ્મિમેરના તબીબો ને 60 હજારનું વેતન ચૂકવે છે
તબીબો રાજય સરકાર જેટલા વેતન ની માંગ કરી રહ્યા છે
સતત 23 એપ્રિલ થી રજુઆત કરવામાં આવી છે
મનપા દ્વારા માંગના સંતોષાતા હડતાળ નું સસ્ત્ર ઉગામયુ
રાજ્ય સરકારે વર્ગ બે ના તબીબો નો 1.25 હજાર.પગાર નક્કી કર્યા છે