સુરત બ્રેકીંગ : સાંસદ દર્શના જરદોષ માસ્ક વગર હોળીની પૂજા કરતા નજરે પડ્યા

સુરત બ્રેકીંગ
સુરતના સાંસદ દર્શના જરદોષ માસ્ક વગર જોવા મળ્યા
દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવ્યા વગર હોળીની પૂજા કરી
એકતરફ તંત્ર લોકોને હોળી ધુળેટીના પર્વમાં
લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે
તો બીજી તરફ નેતાઓ જ નિયમોનો ભંગ કરતા દેખાઈ રહ્યા છે