સુરત : લેબર યુનિટી ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ પદે દુર્ગેશ તિવારીની નિમણૂંક

ઓલ ઈન્ડિયા લેબર યુનિટી ઓર્ગેનાઈઝેશનના સુરત પ્રમુખ પદે દુર્ગેશ તિવારીની નિમણૂંક કરાતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી.
દેશમાં લેબરો માટે કામ કતી ઓલ ઈન્ડિયા લેબર યુનિટી ઓર્ગેનાઈઝેશન દ્વારા સુરતના પ્રમુખ તરીકે કામદાર વર્ગ માટે કામ કરી તેઓને ન્યાય અપાવવામાં અગ્રેસર રહેતા એવા દુર્ગેશ તિવારીની નિમણૂંક કરાઈ હતી. તો આ પ્રસંગે દુર્ગેશ તિવારીએ જણાવ્યુ હતું કે આવનાર સમયમાં કામગારો ની સમસ્યાઓના નિવેડા માટે કામગીરી કરાશે.
ઓલ ઈન્ડિયા લેબર યુનિટી ઓર્ગેનાઈઝેશનના સુરત પ્રમુખ તરીકે દર્ગેશ તિવારીની નિમણૂંક કરાતા તેમના સમર્થકો ખુશ જોવા મળ્યા હતાં.