હજીરા બ્રેકીંગ : ટ્રક માલિક વેરફેર એસોસિએશન સભ્યના સસરાને ટ્રકે લીધા અડફેટે

હજીરા બ્રેકીંગ
હજીરા ટ્રક માલિક વેરફેર એસોસિએશન સભ્યના સસરાને ટ્રકે લીધા અડફેટે
બેફામ દોડતી ટ્રક અડફેટે પુરુષોત્તમ પટેલનું ઘટના સ્થળે મોત
ટ્રક ચાલાક ફરાર
વારંવાર અકસ્માતો બનવા છતાં તંત્ર મૂક પ્રેક્ષક ની ભૂમિકામાં
બમ્પર ન હોવાના કારણે
અકસ્માત સર્જાયો નું પ્રાથમિક તારણ