Visavadar : કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કે પોતાનું ગુજરાત ચલાવતા નાના ધંધાર્થીઓને સરકાર દ્વારા હેરાન ન કરવા બાબતે તાલુકા કોંગ્રેસ સમિતિ વિસાવદર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વાડદોરીયા વિપુલભાઈ પોકિયા સુભાષભાઈ ગોંડલીયા સંજયભાઈ સોજીત્રા અશ્વિન બાપુ નિમાવત ભરતભાઈ અમીપરા હરેશભાઈ બલદાણીયા તથા કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવતું