ધારી : ક્ષત્રીય સમાજનું એકીકરણ કરી કરણી સેનાને મજબુત કરવાનો અભિગમ

ધારી વિસ્તારમાં ક્ષત્રીય સમાજનું એકીકરણ કરી કરણી સેનાને મજબુત કરવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.
ધારી વિસ્તારમાં ક્ષત્રીય સમાજનું એકીકરણ કરી કરણી સેનાને મજબુત કરવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. હાલ ધારી વિસ્તારમાં ક્ષત્રીય સમાજનું એકીકરણ થઇ ચુક્યું છે, ક્ષત્રીય સમાજનું એકીકરણમાં કાઠી, ગરાસીયા, રાજપૂત જેવા બધા એક થઇ ગયા છે અને દરેકને ગામડે ગામડે જઈ ક્ષત્રીયભાઈઓને એક કરવામાં આવશે, આ અંગેની જવાબદારી સોપવામાં આવી છે. અને ધારી વિસ્તારમાં કરણી સેના એક બ્રાંડ બનશે તેવી આશા ક્ષત્રીય સમાજ રાખી રહ્યો છે.