ધોરાજી : કોચીન ક્લાસને મંજુરી આપવા કોચિંગ એસોસિયેશનની માંગ

ગુજરાત ફેડરેશન ઑફ એકેડેમી એસોસિયેશન ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમા છેલ્લા બે વર્ષ થી કોરોના કાળ ને લીધે કોચીન વ્યવસાય સાથે સંકળાયેલ શિક્ષિત લોકો સામાન્ય આવક ધરાવતા લોકો છેલ્લા બે વર્ષ થી કોચિંગ ક્લાસ બંધ કરાયેલા હતુ પણ હાલ સરકાર દ્વારા દરેક વ્યવસાય ને પરમીશન આપેલ છે ત્યારે કોચિંગ ક્લાસ ને ચાલુ કરવા માટે પરમીશન આપવામા આવે અને સરકાર ની ગાઈડલાઈન મુજબ પણ કોચીન ક્લાસ ચાલુ કરાશે જેથી ધોરાજી ના કોચિંગક્લાસ વ્યવસાય સાથે સંકળાયેલ શિક્ષિત લોકો દ્વારા ધોરાજી ના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ હતુ અને સરકાર દ્વારા કોચીન ક્લાસ ને પણ મંજૂરી આપવામા આવે તેવી માંગ કરાઈ હતી