બનાસકાંઠા બ્રેકીંગ : કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને મંત્રીપદ મળ્યું

બનાસકાંઠા બ્રેકીંગ
કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને મંત્રીપદ મળતાં પરિવારમાં ખુશીની લહેર
પરિવારજનોએ અબીલ ગુલાલ ઉછાળી મનાવી ખુશી
ધારાસભ્યના ઘરે ઉમટ્યા સમર્થકોના ટોળેટોળા
જિલ્લાના સરહદી વિસ્તારના ધારાસભ્યોને મંત્રીપદ મળતાં સમગ્ર વિસ્તારના લોકો ખુશખુશાલ