સુરત બ્રેકીંગ : ચોકબજાર પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ

સુરત બ્રેકીંગ
સુરત પોલીસ આવી વિવાદમાં
ચોકબજાર પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ
મોબાઈલ ચોરીના આરોપમાં લેવાયેલ આરોપીનું થયું મોત
મૃતકના પરિવારનો આરોપ ચોકબજાર પોલીસ પર લેવાયેલ આરોપીને ઢોર માર મારવામાં આવ્યો
મૃતક ના શરીર પર માર ના નિશાન
મારવાના કારણે થઈ મોત પરિવારના લોકો દ્વારા કરાયા આક્ષેપ