સુરત બ્રેકીંગ : દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદ ભવ્યનું ભવ્ય કામ

સુરત બ્રેકીંગ
કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદ ભવ્યનું ભવ્ય કામ
સુરતના યોગિચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા સંગીત રેલાવ્યું
માત્ર 13 વર્ષના ભવ્યએ નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓને ઝૂમતા કર્યા
અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કીટ પહેરી દર્દીઓનું મનોરંજન કર્યું
ભવ્યના સંગીત પર લોકો ગરબે ઝૂમ્યા
ઓક્ટોપેડ,તબલા અને ઝેમડેના તાલે સંગીત રેલાવી દર્દીઓને ઉર્જાવાન કર્યા
આટલા નાના ભવ્યએ દર્દીઓના દર્દ ને દૂર કરી દવાનું કામ કર્યું
લોકોએ ભવ્યના કામને બિરદાવ્યા