સુરત બ્રેકીંગ : ધારાસભ્ય પૂર્ણશ મોદી ઠોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા

સુરત બ્રેકીંગ
સુરતના ધારાસભ્ય પૂર્ણશ મોદી અને તેમની ફેમેલી સાથે વોટિંગ કર્યું
ઠોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા
અડાજણની સ્કૂલમાં મતદાન કર્યું