સુરત બ્રેકીંગ : સરકારનો અન્નોત્સવ કાર્યક્રમ શાળામાં યોજાતા 'આપ' દ્વારા વિરોધ

સુરત બ્રેકીંગ
સુરતમાં સરકારનો અન્નોત્સવ કાર્યક્રમ શાળામાં યોજાતા 'આપ' દ્વારા વિરોધ,
મગોબ ખાતે શાળા નંબર-87માં પહોંચી વિરોધ નોંધાવ્યો
ભાજપ-'આપ'ના કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક ટપાટપી
શાળામાં શૈક્ષણિક કાર્યને ખલેલ પહોંચાડીને પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ
કાર્યક્રમ દરમિયાન શિક્ષકો પણ અન્નોત્સવના કાર્યક્રમમાં જોડાયા
અંદાજે 200 કરતાં વધુ લાભાર્થીઓને શાળામાં બોલાવીને ઉજવણી
ગરીબોને લાભથી વંચિત રાખવા માટે
આપ પાર્ટી વિરોધ કરતા હોય તેવું લાગી રહ્યું છે : ભાજપ કોર્પોરેટર
ગરીબોના ઘરે સીધું અનાજ પહોંચે તેવું આયોજન કેમ નથી કરતા : આપ