સુરત બ્રેકીંગ : સરથાણા વિસ્તારમાં જવેલર્સમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ

સુરત બ્રેકીંગ
સરથાણા વિસ્તારમાં જવેલર્સમાં ચોરી કરતી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી
બે દિવસ અગાવ આ ગેંગ એક જવેલર્સમાં સેલ્સ ગર્લની નજર ચૂકવી કરી હતી લાખો રૂપિયાની સોનાની ચેનની ચોરી
ગેંગની મહિલા ખાસ મહારાષ્ટ્રના પુણા થી ગુજરાતમાં આવતી હતી ચોરી કરવા
આ ચોર મહિલા પાસેથી પોલીસએ અન્ય સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ કબ્જે કરી
ગેંગની વધુ પૂછપરછમાં અન્ય વધુ ગુના ઉકેલાય તેવી શકયતા