સુરતમાં વેડ રોડ પર સુમુલ ડેરીના ટેમ્પા ચાલકે બાઈક સવારને લીધો અડફેટે

વેડ રોડ પર સુમુલ ડેરીના ટેમ્પા ચાલકે બાઈક સવારને લીધો અડફેટે
ટેમ્પાની અડફેટે આવેલ બાઈક સવારનું ઘટના સ્થળે મોત
પોલીસ પહોંચી ઘટના સ્થળ પર
ટેમ્પા ચાલકની કરી ધરપકડ