Chhotaudepur : ૧૦૮ એમ્બ્યુલન્સની પૂજા કરી દશેરાના તહેવારની ઉજવણી

૧૦૮ એમ્બ્યુલન્સની પૂજા કરી દશેરાના તહેવાર ની ઉજવણી કરતા ખિલખિલાટ તથા૧૦૮ ઇમરજન્સી છોટાઉદેપુર ના કર્મચારી
છોટાઉદેપુર જિલ્લામાં ખિલખિલાટ અને 108 એમ્બ્યુલન્સ ની પૂજા કરવામાં આવી નવરાત્રિમાં આધ્યશક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે વિજયાદશમી ના દીને આસુરી શક્તિ ઉપર વિજય મેળવવા અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય મેળવવા બદલ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે આદિને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે વિજયાદશમી નિમિત્તે છોટાઉદેપુર ખિલખીલાટ ની ટીમ તથા ૧૦૮ ઈમરજન્સી સેવા ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સની સાફ-સફાઈ તથા એમ્બ્યુલન્સમાં વપરાતા સાધન સામગ્રીની સાફ-સફાઈ કરી પૂજા કરવામાં આવી અને જ્યારથી કોરોના રૂપી મહામારી શરૂ થઈ છે ત્યારથી ૧૦૮ ઇમરજન્સી સેવાનો કર્મચારીઓ દિવસ રાત કોરોના ના દર્દીઓ તથા અન્ય ઈમરજન્સી સેવાઓ પૂરી પાડી રહ્યા છે અને નવા વર્ષમાં વધુ ને વધુ સારી રીતે તમામ દર્દીઓનો શ્રેષ્ઠ સેવા આપી દર્દીઓનું જીવન બચાવી શું તેઓ સંકલ્પ લેવામાં આવ્યો