Surat Breaking : મારૂતિ મલ્ટી હોસ્પિટલના બે તબીબ સામે નોંધાયો સાપરાધ મનુષ્યવધનો ગુનો

સુરત બ્રેકીંગ
વરાછા વિસ્તારની ઘટના
વરાછાની મારૂતિ મલ્ટી હોસ્પિટલના બે તબીબ સામે નોંધાઈ સાપરાધ મનુષ્યવધ નો ગુનો
ડેન્ગ્યુંની સારવાર બરાબર નહીં કરી સારવાર દરમિયાન ગંભીર બેદરકારી થી મોત થતા નોંધાયો ગુનો
વરાછા પોલીસે ડો, મહેશ નાવડીયા અને ડો,ઘનશ્યામ પટેલ વિરુદ્ધ નોંધ્યો ગુનો