Santalpur Breaking : લીમડીયારી માતાજી મંદિર પાસે એક ગાડીમાં લાગી આગ

બ્રેકીંગ સાંતલપુર
સાંતલપુર લીમડીયારી માતાજી મંદિર પાસે એકા એક ગાડીમાં લાગી આગ
કોયડા ગામે કાણે જઈ ને કચ્છ તરફ જતો હતો નાઈ પરિવાર
મોટી જાન હાનિ ટળી તમામાં પરિવાર નો થયો આબાદ બચાવ
ગાડીમાં વિશાળ આગની લપેટોમાં ગાડી બડીને ખાખ
આગ લાગવાનું કારણ અંક બંધ