Surat Breaking : ભાજપ સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈ દ્વારા નવું માળખુ જાહેર

સુરત બ્રેકીંગ
સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈ દ્વારા નવું માળખુ જાહેર
સુરત જિલ્લા ઉપ પ્રમુખ તરીકે કેતનભાઇ ચીમનભાઈ પટેલની નિમણુંક
સહકારી શ્રેત્રે રાષ્ટ્રીય તેમજ રાજ્ય શ્રેત્રે પોતાની આગવી ઓળખ
ચલથાણ સુંગર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના એક દિવસ પહેલા મોવળી મડરની ભેટ
સ્પષ્ટ વક્તા તરીકે પોતાની વિશિષ્ટ છબી ઉભી કરવામાં સફળ