Surat Breaking : લુમ્સના કારખાનેદારએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરત બ્રેકીંગ
અલથાણ SMC આવાસમાં લુમ્સના કારખાનેદારએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
અજય બસરાજ સિંહ ઉ.વ. 50 રહે અલથાણ SMC આવાસ
પત્ની સાધના શાકભાજી લેવા ગઈ ને પતિએ ગાલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
એક દીકરો અને વહું પાંડેસરા રહે
દિકરી પરિણીત વતનમાં
6-7 મહિના પહેલા અજયએ દલાલ મનોજ અને જગનનાથ સહિત ચાર જણાની મદદથી એક વેપારીને 28. 40 લાખનો કાપડનો જથ્થો અપાવ્યો હતો
ત્યારબાદ કાપડનો જથ્થો લેનાર વેપારી રૂપિયા આપ્યા વગર ભાગી ગયો
આ બાજુ ઉઘરાણી કડક બીજી બાજુ પરિવારે 7-8 લાખ છેલ્લા બે-ત્રણ મહિનામાં ચૂકવી પણ દીધા
જોકે 3 મહિનાથી શૈલેષ, નિલેશ, ગોવિડ, સોની અને મનોજ, જગનાથ ઉઘરાણીને લઈ ત્રાસ આપતા અજયએ આખરી પગલું ભર્યું
ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી