અસત્ય પર સત્યના વિજયના ઉત્સવ વિજયાદશમીની સુરતમાં ઉજવણી


અસત્ય પર સત્યના વિજયના ઉત્સવ વિજયાદશમીની સુરતમાં ઉજવણી
સુરતમાં નાના પાયે રાવણ દહનનું આયોજન
ભટારના ઉમરાવ નગરમાં સ્થાનિકો દ્વારા કરાયું રાવણ દહન
15 ફૂટનો રાવણ સ્થાનિકો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો છે
છેલ્લા 7 વર્ષથી સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે રાવણ દહન
સતત બીજા વર્ષે સુરતમાં રાવણ દહનના મોટા કાર્યક્રમો પર બ્રેક