કડાણા ડેમની જળ સપાટીમાં વધારો થતાં એલર્ટ અપાયુ

કડાણા ડેમની જળ સપાટીમાં વધારો થતાં એલર્ટ અપાયુ
લુણાવાડાના 74 કડાણા 27 ખાનપુરના 9 ગામોને સતર્ક રહેવા આદેશ
કડાણા ડેમની હાલ જળ સપાટી 411 ફૂટ
ડેમમાં હાલ 22 હજાર કયુસેક પાણી ની આવક