જૂનાગઢ : વંથલી તાલુકાના ઉમટવાડાં ગામમાં એલ.સી.બી ના દરોડા

વંથલી તાલુકાના ઉમટવાડાં ગામમાં જૂનાગઢ એલ.સી.બી ના દરોડા.
એક ટ્રેક્ટર,ટ્રક સહિત 170 પેટી વિદેશી દારૂ થઇ 19,44,800 રૂપિયાનો મુદામાલ ઝડપાયો.
આરોપીને પકડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન.
આરોપી જાદવ ઉર્ફે લાખાભાઈ સાગાભાઈ હુણ ગામ કોયલીના રહેવાસીનો મુદામાલ હોવાનું બહાર આવ્યું.
ટ્રક રજીસ્ટર નંબર G.J 05 AU 5400 ચાલક સહિત તમામ આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાંન કર્યા.