જૂનાગઢ : સુવિધા મહીલા મંડળ અને બ્રહ્મ સમાજ મહીલા મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

કેશોદની સુવિધા મહીલા મંડળ તથા બ્રહ્મ સમાજ મહીલા મંડળના સંયુક્ત ઉપક્રમે દિવાળી પુર્વે દર વર્ષે છેલ્લાં અઢાર વર્ષથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેછે જેમાં નાના મોટા ભાઈઓ બહેનો બાળકો રંગોળી સ્પર્ધામાં ભાગ લેછે કેશોદના રામેશ્વર મંદિરના સાનિધ્યમાં દર વર્ષે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેછે જેમાં સ્થળ ઉપર જ સ્પર્ધકો દ્વારા રંગોળી બનાવવામાં આવેછે નિર્ણાયકો દ્વારા જુદા જુદા વિભાગના સ્પર્ધકોની પસંદગી કરી એક બે ત્રણ નંબર આપવામા આવેછે વિજેતા સ્પર્ધકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેછે સાથે રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહીત ઈનામ આપવામાં આવેછે સુવિધા મહીલા મંડળ તથા બ્રહ્મ સમાજ મહીલા મંડળના સંયુક્ત ઉપક્રમે રંગોળી સ્પર્ધાનું આયોજન કરી સ્પર્ધકોમાં રહેલી સુક્ષુકત શકિત બહાર આવે તેવા હેતુથી દર વર્ષે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેછે રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળેછે દર વર્ષે રંગોળી સ્પર્ધામાં ભાગ લેછે જેને આયોજકો દ્વારા બિરદાવી પ્રોત્સાહીત કરે છે