ધારી : જલારામ યુવક મંડળ દ્વારા જલારામ ધૂન જ્ઞાતિ ભોજન

ચલાલા લોહાણા મહાજન અને જલારામ યુવક મંડળ દ્વારા જલારામ ધૂન જ્ઞાતિ ભોજન ચલાલા નગરપાલિકાના રઘુવંશી પરમુખ શ્રીમતી ગીતાબેન કારીયા ચલાલા નગરપાલિકાના યુવા તેજસ્વી ઉપ પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા કોરોના વોરીયસ સેવાભાવી ડો શ્રી દેવકુભાઇ વાળા ખ્યાત નામ કથાકાર શ્રી પરેશભાઈ ભટ્ટ તેમજ અમરેલી લુહાણા માહાજન ના નવનિયુક્ત પ્રમુખ શ્રી જીતુભાઈ સોમૈયા ગોળવાળા માનનીય શ્રી એડી સાહેબ રૂપારેલ સહિત અમરેલી લોહાણા મહાજનના તમામ નવનિયુક્ત હોદ્દેદારો નુ સનમાન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમા ચલાલા રઘુવંશી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહી પ્રસંગને માણ્યો હતો