નવસારી બ્રેકિંગ : દેસરા ગફૂર્ બસ્તી હટાવવાની કામગીરી શરુ

નવસારી બ્રેકિંગ
દેસરા ગફૂર્ બસ્તી હટાવવાનું કામ શરૂ થયું
ગેરકાયદેસર બિલ્ડિંગો તોડતી નથી ગરીબોના વર્ષો જૂના ઘરો તોડી રહ્યા છે
ગરીબી નહિ પરંતુ ગરીબ હટાવો નારો
પરિવારજનો તેમજ તેમના બાળબચ્ચાં અટવાયા
સ્થળાંતર કરવાની જગ્યા પણ નાળામાં
નગરપાલિકાનો બેમુખી ચીફ ઓફિસર
નગરપાલિકાના પ્રમુખનું વચન તોડ્યું
ગરીબોને જગ્યા આપવા વગર દબાણ હટાવવા