પાલનપુર બ્રેકીંગ : જૂના RTO ચેક પોસ્ટ પર સર્જાયો અકસ્માત

પાલનપુર બ્રેકિંગ
પાલનપુર જૂના RTO ચેક પોસ્ટ પર સર્જાયો અકસ્માત
આબુરોડ થી પુર ઝડપે આવી રહેલો ટ્રક સવેરા હોટલમાં ઘૂસ્યો
અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત એક ઘાયલ
સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા
RJ 05 GB 4273 નંબર ની ટ્રક ઘૂસી સવેરા હોટેલમાં
પાલનપુરમાં ટ્રક ચાલકો બન્યા બેફામ
પાલનપુરમાં ટ્રકોના અકસ્માતમાં થઈ રહ્યો છે વધારો
ટ્રક ચાલકોની રોજ બરોજ બેદરકારી આવી રહી છે સામે
પાલનપુર ચેકપોસ્ટના સવેરા હોટેલમાં ઘૂસ્યો ટ્રક