બનાસકાંઠા બ્રેકીંગ : CA ની પત્ની દક્ષાબેન હત્યા કેશ નો મુખ્ય આરોપી ઝડપાયો

બનાસકાંઠા બ્રેકીંગ
ડીસાના CA ની પત્ની દક્ષાબેન હત્યા કેશ નો મુખ્ય આરોપી ઝડપાયો
મુખ્ય સૂત્રધાર કીર્તિ સાંખલા ને LCB પોલીસ એ દબોચી લીધો
અમદાવાદ હાઇવે પર છાપી પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો
CA લલિત ટાંક,મહેશ માળી બાદ ત્રીજો આરોપી કીર્તિ આજે ઝડપાયો
LCB પોલીસ ને દક્ષાબેન ના સગાઓએ બાતમી આપતા છાપી થી ઝડપી પાડ્યો