બનાસકાંઠા બ્રેકીંગ : થેરવાડા સીમમાં ખેતરમાં રીંછ જોવા મળ્યું

બનાસકાંઠા બ્રેકીંગ
ડીસા તાલુકાના થેરવાડા સીમમાં ખેતરમાં રીંછ જોવા મળ્યું
રીંછ આવતા લોકોમાં ભયનો માહોલ
સ્થાનિક ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને કરી જાણ
રીંછ આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટીસંખ્યામાં લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા