મહીસાગર બ્રેકીંગ : દુકાનો બંધ કરાતા વેપારીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા

મહીસાગર બ્રેકીંગ
મહીસાગર જીલ્લાના મુખ્ય મથકમાં વેપારીઓનો વિરોધ
લુણાવાડા 100 થી વધુ વેપારીઓ ભૂખ હડતાલ શરૂ કરી
જીલ્લામાં કોરોના વધતા દુકાનો બંધ કરતા વિરોધ
જીલ્લાના બજારો વચ્ચે જ નીચે બેસી વેપારીઓ નો વિરોધ
રોજગારી પર અસર થતા વેપારીઓ નો વિરોધ
વહીવટી તંત્ર તેમજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી