સુરત ચૂંટણી બ્રેકીંગ : ચૂંટણી પરિણામને લઇ કહી ખુશી તો કહી ગમ નો માહોલ

સુરત બ્રેકીંગ
એસ.વી.એન.આઇ.ટી કોલેજ ખાતે લોકોનો ઘસારો
મોટી સંખ્યામાં તમામ પક્ષના લોકો થયા એકઠા
ભાજપના વોડ નં 22 કાર્યકર્તાઓ દ્વારા ઢોલ વગાડી ખુશી વ્યક્ત કરી
મોટી સંખ્યામાં બીજેપી ના ઉમદવારો જોવા મળ્યા
ચૂંટણી પરિણામ ને લઇ કહી ખુશી તો કહી ગમ નો માહોલ
વિજેતા પક્ષના લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ
ઢોલ નગારા વગાડી પોતાની ખુશી વ્યક્ત કરી