સુરત બ્રેકીંગ : કોરોનાની ચેન તોડવા ફરજિયાત લોકડાઉન જરૂરી

સુરત બ્રેકીંગ
કોરોનાની ગંભીર સ્થિતિને લઈ ઇન્ડિયન મેડીકલ એસોસિએશનની એક સપ્તાહના લોકડાઉન
IMA પ્રમુખ હિરલ શાહે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી લોકડાઉનની માંગ કરી
સુરતમાં કોઈપણ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી
આજ પ્રમાણેની સ્થિતિ રહી તો ગંભીર પરીણામો ભોગવવા પડશે.
કોરોનાની ચેન તોડવા ફરજિયાત લોકડાઉન જરૂરી