સુરત બ્રેકીંગ : ટોબેકોના ગોડાઉનમાં ચોરી કરનાર બે આરોપીની ધરપકડ

સુરત બ્રેકીંગ
સલાબતપુરા વિસ્તારમાં ટોબેકોના ગોડાઉનમાં ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ
ગુટકા સિગરેટની ચોરી કરી ફરાર થયા હતા
સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં કેસ ઉકેલ્યો
ચેતન સોલંકી અને ફેનીલ સોલંકીની ધરપકડ
કુલ 6 લાખ 16 હજારનો મુદ્દામાલ કબ્જે