સુરત બ્રેકીંગ : પ્રથમ બે કલાકના મતદાનની સત્તાવાર માહિતી

સુરત બ્રેકીંગ
પ્રથમ બે કલાકના મતદાનની સત્તાવાર માહિતી
પ્રતિ મિનિટે 1262 સુરતીઓ મતદાન કરી રહ્યા છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 4.61 ટકા મતદાન
1,51,455 સુરતી મતદારોએ મતદાન કર્યું
સુરતમાં સૌથી વધુ મતદાન 6.68 ટકા વોર્ડ નં.3માં
વરાછા,સીમાડા,સરથાણામાં નોંધાયું
સુરતમાં સૌથી ઓછું મતદાન અઠવાલાઇન્સ,સિટીલાઈટમાં
સૌથી ઓછું મતદાન વોર્ડ નં.21 માં ફક્ત 2.31 ટકા