સુરત બ્રેકીંગ : પાલ ઉમરા બ્રિજ પર જોખમી સ્ટાઇલ મારતો યુવકનો વિડીયો વાયરલ

સુરત બ્રેકીંગ
સુરત પાલ ઉમરા બ્રિજ પર જોખમી સ્ટાઇલ મારતો યુવક નો વિડીયો વાયરલ
તાપી નદીના બ્રિજની પારી પર બેસી જોખમ ઉભુ કરે છે યુવાન
આ રીતે બ્રિજ ની પારી પર બેસવું પ્રતિબંધિત છે
સ્યુસાઇડ બ્રિજ બને તો નવાઈ નહીં
બ્રિજ પર પોલીસ પેટ્રોલીંગની માંગ