સુરત બ્રેકીંગ : મહુવામાં સ્વામિનારાયણ મંદિર નજીક દેખાયો ખુંખાર દીપડો

સુરત બ્રેકીંગ
સુરતના મહુવામાં સ્વામિનારાયણ મંદિર નજીક દેખાયો ખુંખાર દીપડો
મંદિરમાં લાગેલા સી.સી.ટીવી કેદ થયો દીપડો
મહુવા વનવિભાગની ટિમ આવી હરકતમાં