સુરત બ્રેકીંગ : સિવિલ અને સ્મીમેરમાં 779 દર્દીઓ ગંભીર

સુરત બ્રેકીંગ
શહેરમાં કોરોનાની ઘાતકતા ઘટી
ઘાતકતા ઘટતાં ગંભીર દર્દી ઘટ્યા
સિવિલ અને સ્મીમેરમાં 779 દર્દીઓ ગંભીર
સિવિલમાં 548 પૈકી 535 દર્દીઓ ગંભીર
26 વેન્ટિલેટર, 289 બૈપેપને 220 દર્દી ઓક્સિજન ઉપર
સ્મિમેરમાં 254 પૈકી 244 દર્દીઓ ગંભીર
27 વેન્ટિલેટર, 90 બાઈપેપ અને 127 દર્દીઓ ઓક્સિજન ઉપર