સુરત બ્રેકીંગ : સિવિલ હોસ્પિટલના ડોકટરો ફરી બેઠા હડતાલ પર

સુરત બ્રેકીંગ
સુરત સિવિલ હોસ્પિટલ ડોકટરો ફરી બેઠા હડતાલ પર
સિવિલ હોસ્પિટલના ડોકટરો મુખ્ય માંગ સાથે બેઠા હડતાલ પર
ડોકટરો દ્વારા વારંવાર સરકાર શ્રી ને રજુઆત કરવા છતાં તેમની માંગ સ્વીકારવામાં નથી આવતી
સરકાર શ્રી દ્વારા ડોકટરોની માંગ નહીં સ્વીકારવામાં આવસે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે