સુરતના નવસારી બજાર પોલીસ ચોકી નજીક અકસ્માતની ઘટના

સુરત બ્રેકીંગ
સુરતના નવસારી બજાર પોલીસ ચોકી નજીક અકસ્માતની ઘટના
ટ્રક ચાલકે બાઈકસવારને અડફેટમાં લેતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત
ઉધના પટેલ નગર ખાતે રહેતા રાજુ સૈયદનું મૃત્યુ
બાઈક પર પાછળ બેસેલ યુવક જતા ચમત્કારિક બચાવ