Dabhoi : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે રેલ્વે સ્ટેશનની કામગીરી

ડભોઇ એશિયાનું પ્રથમ નંબર નું ગાયકવાડી સાસણ નું રેલ્વે જંકશન આવેલ છે સમય જતાં આ રેલ્વે ને આધુનીક કરવા હેતુ સાથે જ ભારત ના વડા પ્રધાન ના સ્વપ્ન કેવડીયા સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી રેલ્વે મારફત પહોચવા માટે નો સંકલ્પ ને પગલે ડભોઇ રેલ્વે સ્ટેશન ને અધૂનીક બનવાની કામ ગીરી છેલ્લા એક વર્ષ થી ચાલી રહી હતી જે હવે પૂર્ણ થતાં તા.17મી ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે વર્ચ્યુયલ લોકાર્પણ થનાર હોય રેલ્વે તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ડભોઇ નવીન બનેલ આધુનિક રેલ્વે સ્ટેશન ના બિલિડિંગ તેમજ ડભોઇ થી દેશ ભર માથી ટ્રેનો આવી કેવડીયા સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી જવાની હોય ત્યારે નવીન રેલ્વે સ્ટેશન નું તા.17મી જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે વર્ચ્યુયલ લોકાર્પણ થનાર છે ત્યારે ડભોઇ રેલ્વે સ્ટેશન નું પણ લોકાર્પણ થશે આ પ્રસંગે ડભોઇ રેલ્વે તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે ડભોઇ થી ચાંદોદ અને કેવડીયા સુધી રેલ્વે ના ઉચ્ચ અધીકારીઓ દ્વારા નવીન બનેલ રેલ્વે ટ્રેક નું નિરિક્સન કર્યા બાદ ડભોઇ નગરની જનતા છેલ્લા એક વર્ષ થી રેલ્વે દોડવાની આશા આવતી કાલે શાકાર થનાર હોય પંથક માં ખુશી નો માહોલ છે જ્યારે તંત્ર દ્વારા મંડપ બાંધી તળામાર તૈયારીઓ ના ભાગ રૂપ આખરી ઓપ અપાઈ રહ્યો છે.ડભોઇ થી લગભગ 8 જેટલી ટ્રેનો દેશ માથી આવી કેવડીયા સુધી પહોચાડ શે ત્યારે ડભોઇ નગર જાણો માટે ખુશી નો માહોલ ઊભો થનાર છે.